RelieveX Physiotherapy Center

Post Operted Total Hip Replacement

હવે મને walkingમાં પહેલા કરતાં વધારે confidence છે. મારી recoveryમાં મદદ કરવા માટે Dr. Shreyaનો ખૂબ આભાર.

Devkiben Patel, 78 yrs

Rupal Kampa - Sabarkantha, GujaratHouse-wife

Share
Pain score (0–10)
Before8
After1
Treatment time
3 Weeks
Sessions
20
Treated at
Home visits

The problem

મારા hip replacement પછી શરૂઆતમાં ચાલવામાં ઘણી તકલીફ હતી અને પગમાં weakness પણ હતી

Treatment at RelieveX

Physiotherapy શરૂ કર્યા પછી ધીમે ધીમે મારા પગની strength, movement અને walkingમાં ઘણો સુધારો થયો. શરૂઆતમાં જે કામ કરવામાં મુશ્કેલી પડતી હતી, એ હવે હું વધારે સરળતાથી કરી શકું છું.

The result

હવે મને walkingમાં પહેલા કરતાં વધારે confidence છે.

In Devkiben's words

“મારા hip replacement પછી શરૂઆતમાં ચાલવામાં ઘણી તકલીફ હતી અને પગમાં weakness પણ હતી. Physiotherapy શરૂ કર્યા પછી ધીમે ધીમે મારા પગની strength, movement અને walkingમાં ઘણો સુધારો થયો. શરૂઆતમાં જે કામ કરવામાં મુશ્કેલી પડતી હતી, એ હવે હું વધારે સરળતાથી કરી શકું છું. Treatment દરમિયાન exercises મારી condition પ્રમાણે કરાવવામાં આવી અને દરેક step સારી રીતે સમજાવવામાં આવ્યો. હવે મને walkingમાં પહેલા કરતાં વધારે confidence છે. મારી recoveryમાં મદદ કરવા માટે Dr. Shreyaનો ખૂબ આભાર. ❤️”

Shared with the patient's consent. Individual results vary depending on the condition, its severity and how closely the exercise plan is followed.

Share
All reviews
MULCHANDBHAI PATEL – Evulsion fracture of ACL with fracture extending medially up to upper most tibia reviewVideo story
Evulsion fracture of ACL with fracture extending medially up to upper most tibia

My Knee Movement Improved After ACL Avulsion Fracture Physiotherapy

I could hardly bend my knee when I started, but now I can fully bend it, do deep squats and sit comfortably on the floor.

Pain score 10/10 → 0/10 in 2 months, 3 Days

MULCHANDBHAI PATEL

Gambhoi - Rampur, Himatnagar, Gujarat · 8 Oct 2026

Video not loading? Watch it on Instagram